ખેરાલુ શહેર ની હોસ્પિટલ ખાતે રકતદાન તેમજ કોલેજ કેમ્પસ હોલ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિનની ઉજવણી કરવામાં આવી

ખેરાલુ શહેર ની હોસ્પિટલ ખાતે રકતદાન તેમજ કોલેજ કેમ્પસ હોલ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિનની ઉજવણી કરવામાં આવીખેરાલુ શહેર માં વ્હેલી સવારે ધારાસભ્ય અજમલજી ઠાકોર ના હસ્તે આંગણવાડી ની બહેનો દ્વારા લાવેલ કેક કાપી  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાજન્મ દિનની ઉજવણી કરવામાં આવીહતી જેમાં પ્રભારી  દિનેશભાઈ ચૌધરી પ્રભારી જયંતીભાઈ ચૌહાણ સહિત આરોગ્ય વિભાગના ચેરમેન અવચળભાઈ ચોધરી  ડેલીગેટપતિ એમ ડી ચૌધરી  સહિત આગેવાનો હાજર રહ્યા જેમનું દોતોર જનરલ હોસ્પિટલ ના તબીબ ડૉ અશોકભાઈ એ સન્માન કરયૂ જ્યાં રક્તદાન કેમ્પ ધારાસભ્ય અજમલજી એ ખુલ્લો મુક્યો હતો ખેરાલુ નગરપાલિકા દ્વારા મામલતદાર શ્રી વિનોદ કટેરીયા ની દેખરેખ હેઠળ  શહેર ભાજપ પ્રમુખ વી ડી દેશાઈ  આને હોદેદારો પાલિકા પ્રમુખ હેમંત શુક્લ અને ચિફ ઓફીસર ઉમા રામીણા સહિત ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત સદશયો અને કોલેજ ના આચૉયૅ સહિત પ્રોફેસર અને કોલેજ ના વિધાર્થીઓ સહિત આંગણવાડી ની બહેનો અને લાભાર્થી ઓની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી 


જ્યાં મહેમાનો ના હસ્તે દિપ પ્રાગટ્ય સહિત પ્રવચનો થયા હતા લાભાર્થી ઓને ઉજવલા ગેસ કનેક્શન અંબિકા ગેશ એજન્સી ના સંચાલક એલ જે ડોડીયાર ની હાજરીમાં ૩૦લોકો ને સ્થળ પર અપાયાં હતાં જ્યારે ૨૭૦ને વાવેતર અપાયાં હતાં ખેરાલુ તાલુકાના વિઠોડા ખાતે ટી ડી ઓ એ એમ પંડ્યા ની દેખરેખ હેઠળ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી સહિત હોદ્દેદારોની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી ૭૦ જેટલા લાભાર્થી ઓને ઉજવલા ગેસ કનેક્શન અંબિકા ગેશ એજન્સી દ્વારા આપવામાં આવ્યા હતા


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain