રાપર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મ જયંતી નિમિત્તે શહેરમાં આવતા તમામ બુથ ઉપર પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો

કચ્છ - તારીખ - ૨૫/૯/૨૦૨૧ શનીવાર


રાપર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મ જયંતી નિમિત્તે શહેરમાં આવતા તમામ બુથ ઉપર પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યોરાપર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મ જયંતી નિમિત્તે શહેરમાં આવતા તમામ બુથ ઉપર પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ દરેક રેશનીંગની દુકાન ઉપર રાશનકીટ વિતરણ કરવામાં આવી સાથે સ્કૂલ ના બાળકો ને પેન ચોકલેટ આપવામાં આવી આજે યોજાયેલ આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ તરીકે હઠુભા સોઢા મેહુલ જોશી રહ્યા હતા તેમજ રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા નિલેશ માલી મેમાભાઈ ચૌહાણ સામજીભાઈ સોલંકી લાલજી કારોત્રા ગિરિરાજ સિંહ વાઘેલા મુળજી પરમાર દેવુભા વાઘેલા વાલજી વાવીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ના આદર્શ જીવન અને ગરીબ લોકો માટે ઉપયોગી સેવા અંગે સમજણ આપી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain