સતલાસણા ની રાણપુર તાલુકા પંચાયત સીટ પર જામ્યો ચુંટણી જંગ ભાજપ ખુબ આક્રમક

ગુજરાત - તારીખ - ૨૮/૯/૨૦૨૧ મગળવાર


સતલાસણા ની રાણપુર તાલુકા પંચાયત સીટ પર જામ્યો ચુંટણી જંગ ભાજપ ખુબ આક્રમક



સતલાસણા તાલુકાના રાણપુર સીટ પેટાચૂંટણી પ્રચાર અર્થે મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી શ્યામભાઈ દેસાઈ તથા શ્રી કાન્તીભાઈ એ પ્રજાપતિ મહામંત્રી શ્રી મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા સી કે પ્રજાપતિ  ઉંપ પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો સુરેશ કે નાયી અને શ્રી ઈશ્વરભાઈ ચૌધરી મંત્રી મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો શ્રી પથુજી ઠાકોર કોષાધ્યક્ષ મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો અને પ્રતિક ભાઈ બારોટ ઉર્ફે કીશન પ્રમુખ ખેરાલુ શહેર ભાજપ બક્ષીપંચ મોરચો નરેન્દ્રભાઇ ઠાકોર મહામંત્રી ખેરાલુ શહેર ભાજપ બક્ષીપંચ મોરચો અને કાનજીભાઈ દેસાઈ મહામંત્રી સતલાસણા તાલુકા બક્ષીપંચ મોરચો અન્ય ગામ ના આગેવાનો ને સાથે રાખી ને મતદારોને મળ્યા






રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain