વડનગર ડેપોની નવીન રૂટ બસને લીલી ઝંડી આપી રવાના કરતા સમાજ સેવક સોમભાઈ મોદી

 ગુજરાત - તારીખ - ૩૦/૯/૨૦૨૧ ગુરુવાર


વડનગર ડેપોની નવીન રૂટ બસને લીલી ઝંડી આપી રવાના કરતા સમાજ સેવક સોમભાઈ મોદીવડનગર ખાતે વિભાગીય નિયામક કચેરીના અધિકારી ઓનાં માગૅદશૅન હેઠળ એસટી ડેપો મેનેજર દાદુ અને ટીમે સફળ સંચાલન કરી મહેમાનો ને આવકારી ગોઠવી વ્યવસ્થાવડનગર ની આજુબાજુ ની જનતા માટે સારા સમાચાર વડનગર ડેપો દ્વારા આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નવીન બસનો શરૂઆત કરવામાં આવી જેમાં રોજ સાંજે ચાર વાગે બસ અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરથી અને ત્યાંથી ૪:૦૦ રિટર્ન વડનગર આવવા માટે ઉપડશે  જેની શરૂઆત આજરોજ સામાજીક કાયૅકર શ્રી સોમાભાઈ મોદી ઊંઝા ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ તેમજ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી જીલ્લા ભાજપમંત્રી મહેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પરેશ પટેલ પાલિકા પ્રમુખ પતિ વ્યાસ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર ચેરમેન ઘેમરજી ઠાકોર સદશય ગીરીશભાઇ પટેલ સાથે સૂરેશભાઇ કાપડીયા  રવિ પરમાર અને ભાજપના હોદ્દેદારો  અને વડનગરના તમામ હોદ્દેદારોની હાજરીમાં આજે બસને લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવી હતી  અને આ બસ આવતી કાલથી મુજબ શરૂઆત કરવામાં આવશે વડનગર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી હતી ડનગર ના સામાજીક કાયૅકર સોમાભાઈ મોદી એ પ્રધાનમંત્રી અને સરકાર નો આભાર માની આ વિસ્તારના લોકો માટે આ બસસેવા ને અમુલ્ય ભેટ ગણાવી દરેક લોકો દેશ પૂ અગ્રિમ સ્થાન ને જોવા જવા કહ્યું હતુંસ્ટેચ્યુ ઓફ યુનિટી બસ વડનગર થી ઉપડી ગોજારીયા અમદાવાદ વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે ચાર વાગ્યે પહોંચશે અને સ્થળમાં જોવાલાયક સ્થળોની સમજ  ડૉ આશાબેન પટેલ એ જણાવ્યું હતું વડનગર ડેપો મેનેજર દાદુ એ પ્રથમ વાર આવા કાર્ય ક્રમમાં પત્રકારો નું પણ સન્માન કર્યું હતુંમાન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માદરે વતન વડનગર થી ઐતિહાસિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નવીન બસનો પ્રારંભ થયેલ છે. આ સ્થળની વિધાર્થીઓની મુલાકાત માટે ઊંઝાના સક્રિય ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબેન પટેલે વિદ્યાર્થીઓને ટિકિટમાં ૫૦% રાહત મળે તેવી માન. વાહન વ્યવહાર મંત્રીશ્રી પુર્ણેશભાઈને  રજૂઆત કરી તે બદલ ખુબ ખુબ આભાર.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain