ગુરુ બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને ખેરાલુ શહેર સંગઠનના ઉપપ્રમુખ નું અવસાન

ગુજરાત - તારીખ - ૨૮/૯/૨૦૨૧ મગળવાર


ગુરુ બ્રાહ્મણ સમાજ ના અગ્રણી  અને ખેરાલુ શહેર સંગઠનના ઉપપ્રમુખ નું અવસાન                             

           

                                                    

ખેરાલુ શહેર ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ અને ગુરુ બ્રાહ્મણ સમાજ ના અગ્રણી નું અવસાન થતા ગુરુ બ્રાહ્મણ સમાજ અને ખેરાલુ શહેર ભાજ!પ ના આગેવાનો માં શોકની લાગણી પ્રસરી જવા પામી છે ખેરાલુ ના રહેવાસી અને શહેર સંગઠનના ઉપપ્રમુખ દશરથભાઈ લલ્લુભાઈ શાસ્ત્રી પ્રખર જ્યોતિષ શાસ્ત્રી હતા.જેઓ ખેરાલુ શહેરમાં સંગઠનમાં ના ઉપપ્રમુખ પદે સેવા આપી રહ્યા હતા. તેઓ અનુસૂચિત જાતિ ખેરાલુ પરિક્ષીતલાલ મજમુદાર છાત્રાલયના ટ્રસ્ટી તથા પુર્વ સહમંત્રી રહી ચુક્યા છે.અંબાજી દલીત વિકાસ ટ્રસ્ટ સૂચિત ધર્મશાળા જમીનના મહામંત્રી તરીકે પણ સેવા આપી હતી.ગુરુ બ્રાહ્મણ સમાજમાં એક પ્રખર કર્મકાંડી વ્યક્તિ હતા તેમના નિધન થી ખેરાલુ શહેર ભાજપ સાથે ગુરુ બ્રાહ્મણ સમાજ માં શોકની લાગણી પ્રસરી ગઇ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain