રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો નું આયોજન

રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો નું આયોજન 



આજે રાપર તાલુકા ભાજપ કાર્યાલય મળી હતી આ બેઠકમાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા  સપ્તાહ કાર્યક્રમ  મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી અલગ-અલગ સેવાકીય કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું 



આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય  દેવજીભાઈ વરચંદ તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની વાલજીભાઈ વાવીયા આ કાર્યક્રમના ઇન્ચાર્જ મોહનભાઈ બારડ હઠુભા  સોઢા સહ ઇન્ચાર્જ ભગાભાઇ  મહામંત્રી મેહુલભાઈ જોશી તાલુકા ભાજપ મહામંત્રી રામજીભાઇ ચાવડા કાનજીભાઈ પટેલ શહેર ભાજપના મહામંત્રી લાલજીભાઈ પટેલ પ્રદેશ લઘુમતી મોરચાના હોદેદારો જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ કુંભાભાઈ સલોત તથા યુવા મોરચાના હોદેદારો જીલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યોતેમજ અલગ-અલગ મોરચાના હોદ્દેદારો તેમજ  અલગ-અલગ ગામના સરપંચશ્રીઓ તેમજ પાર્ટીના સો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હપ્રાંત અધિકારી જય રાવલ માજી ધારાસભ્ય પંકજ મહેતા તાલુકા ભાજપ નશાભાઈ દૈયા શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા હઠુભા સોઢા નિલેશ માલી લાલજી કારોત્રા મેહુલ જોશી વાલજી વાવીયા કાનીબેન પિરાણા કેશુભા વાધેલા વિગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા



ઉપરાંત રાપર શહેર અને તાલુકાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ ના કાર્યક્રમ મા જુદી જુદી યોજનાઓ અંગે વિતરણ કરવામાં આવ્યું હતું આજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં રાપર તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર તાલુકા મા દસ લોકો ને કોવિશીલ્ડ અને કોવિસિન વેકશીન આપવા નો ટાર્ગેટ રાખવા મા આવ્યો છે 



તો ઉજજવલા યોજના હેઠળ રાપર તાલુકા મા ૧૧૮૪૪ મહિલાઓ ને ગેસ કનેક્શન તેમજ ગંગા સ્વરૂપ સહાય યોજના મા ૧૭૭૦ જેટલી તાલુકા ની મહિલાઓ ને સહાય આપવા મા આવશે તેમજ આઇટીઆઇ અને જુદી જુદી જગ્યાએ વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર તાલુકા ના પ્રોબેશન પ્રાંત અધિકારી રાવલ મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી રાઠવા ચીફ ઓફિસર મૌલિક વૈશ તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ નાયબ મામલતદાર મહેશ ઠક્કર સામતભાઇ મકવાણા નિકુલસિંહ વાધેલા વસંતભાઈ પરમાર વિપુલ ચૌધરી નરેશ ચૌધરી મહેશ સુથાર રાજુભાઈ દવે નવધણભાઈ કાટ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા 



તો રાપર તાલુકાના ભાજપના આગેવાનો અનુક્રમે માજી નગરપાલિકા પ્રમુખ ગંગા બેન સિયારીયા શૈલેષ ચંદે ભાવિન મિરાણી ધર્મેન્દ્ર સિયારીયા નર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન ગૌસ્વામી બળવંત ઠક્કર રામજી પિરાણા વત્સલ પુજારા રમેશ ભાઈ શિયારીયા બળવંત ઠક્કર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાપર શહેર ઉપરાંત તાલુકા ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain