રક્તદાન કેમ્પ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી રૂપે ભચાઉ શહેર યુવા ભાજપ તથા તાલુકા યુવા ભાજપ દ્વારા કાર્યક્રમ

કચ્છ - તારીખ - ૨૪/૯/૨૦૨૧ શુક્રવાર


રક્તદાન કેમ્પ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી રૂપે ભચાઉ શહેર યુવા ભાજપ તથા તાલુકા યુવા ભાજપ દ્વારા કાર્યક્રમઆજ રોજ તારીખ ૨૪/૯/૨૦૨૧ ના દેશની આઝાદીના ૭૫ માં વર્ષ  અમૃત મહોત્સવ જ્યારે સમગ્ર દેશમાં મનાવી રહ્યા છે ત્યારે તેના ભાગ રૂપે તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી રૂપે ભચાઉ શહેર યુવા ભાજપ તથા તાલુકા યુવા ભાજપ દ્વારા ૭૧ બોટલ ના ટાર્ગેટ સાથે યોજાયેલ કાર્યક્રમ માં ૭૪ બોટલ એકત્રિત કરવામાં આવ્યું. બ્લડ ડોનશન કેમ્પ માં ઉપસ્થિત માંડવી મુંન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, પ્રદેશ આગેવાન અરજણ ભાઈ રબારી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોશી, નરેન્દ્રસિંહજાડેજા,ત્રિકામભાઈછાંગા,રાજભાઈપટેલ,નરેન્દ્રદાન ગઢવી, અશોકસિંહ ઝાલા, જનકસિંહ જાડેજા, શહેર ભાજપ ના પ્રમુખ ઉમિયાશંકરભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા,કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોર, ભચાઉ શહેર ભાજપ મહામંત્રી આઇ જી જાડેજા તથા શહેર યુ-વા ભાજપ પ્રમુખ સાગરભાઈ પ્રજાપતિ તથા મહામંત્રી વિશાલભાઈ વિ. જોશી અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી કપિલ સાધુ, મહિલા મોરચા પ્રમુખ રૂપલબેન, બ્લડ ડોનેશન કેમ્પ ના ઇન્ચાર્જ બ્રિજેશભાઈ ઠક્કર, મહેશભાઈ પ્રજાપતિ તથા ભચાઉ શહેર યુવા ભાજપ અને તાલુકા યુવા ભાજપ ના હોદેદારો અને કારોબારી સભ્ય હાજર રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain