સામખીયાળી માતૃ સ્પર્શ હોસ્પિટલ પર ભચાઉ તાલુકા ભાજપ પરીવાર અને માતૃ સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ પરિવાર હોસ્પિટલ ને લોક ની આરોગ્ય ની સુખાકારી તેમજ માનવ સેવા કરતા એક વર્ષ પુર્ણ થતા સાથે ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ અવસરે ને સેવા ના કાર્ય ની ઉજવણી
સામખીયાળી માતૃ સ્પર્શ હોસ્પિટલ પર ભચાઉ તાલુકા ભાજપ પરીવાર અને માતૃ સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ પરિવાર હોસ્પિટલ ને લોક ની આરોગ્ય ની સુખાકારી તેમજ માનવ સેવા કરતા એક વર્ષ પુર્ણ થતા સાથે ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ અવસરે ને સેવા ના કાર્ય ની ઉજવણી ના ભાગ રુપે નિસુલક નિદાન કેમ્પ નુ દિપ પ્રજ્વલિત કરતા મુન્દ્રા માંઙવી વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાઙેજા ગાંધીધામ વિસ્તાર ભચાઉ ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, પ પુ ગુજરાતી બાબા, પ.પુ વિપુલભાઈ સાસ્ત્રી, ત્રિકમભાઈ છાગા, કલાવતિબેન જોષી, અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાઙેજા, જનકસિંહ જાઙેજા, દયારામભાઈ સુબળ, ચનાભાઈ બાળા, વાઘજીભાઈ છાગા, ભરતસિંહ જાઙેજા પેરક ઉપસ્થિત મા થયુ
ઉપસ્થિત મહેમાનોનુ સ્બદાહીક સ્વાગત માતૃ સ્પર્શ હોસ્પિટલ ના ચેરમેન વસંતભાઈ કોઙરાણી દ્રારા કરવામા આવ્યુ સાથે ઉપસ્થિત સૌ મહેમાન નો નુ કરછી સાંસ્કૃતિક મુજબ સાલ દ્રારા આકાસ કોઙરાણી, ગંભીરસિંહ જાઙેજા, ધુર્વ રાજગોર, કુલદીપસિંહ જાઙેજા દ્રારા કરવામા આવ્યુ
આ પંસેગે હોસ્પિટલ પરિવાર ના વિકાસ રાજગોર દ્રારા કેમ્પ ની માહીતિ સાથે હોસ્પિટલ એક વર્ષ દરમ્યાન રાજય સરકાર ની અકસ્માત યોજના હેઠળ ૧૦૦ વધારે સર્જરી સાથે આ હોસ્પિટલ દ્રારા એક વર્ષ દરમ્યાન આ હોસ્પિટલ લોકો ને ખુબજ ઉપયોગી બની છે તેની માહીતી સાથે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ જન્મદિવસ ને સેવા ના કાર્ય સાથે જોઙીને નિસુલક નિદાન સાથે દવા પણ નિસુલક આપશુ તેવુ જાણ્યુ
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાઙેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી પોતાના ઉદબોધન મા પ્રધાન મંત્રી શ્રી જન્મદિવસ ના અવસર ને સાકળી આ માનવ સેવા ના કાર્ય ને અભિનંદન સાથે માતૃ સ્પર્શ હોસ્પિટલ વાગઙ ના લોકો માટે આર્શીવાદ રુપ બની છે સાથે આ હોસ્પિટલ મા માનવ સેવા ના કાર્ય સાથે લોકો ની આરોગ્ય ની સુખાકારી માટે કાર્ય તેવા અભિનંદન પાઠવ્યા
આ કેમ્પ મા ૧૮૯ લોકો એ આ સેવા કેમ્પ નો લાભ લીધો આ કેમ્પ મા હાઙકા ના ઙો સંતોષ પાઙે, જનરલ સર્જન ના ઙો વિવક દેત્રોજા, સ્ત્રી રોગ નિષ્ણાંત ઙો કેતન પરમાર, બાળ રોગ નિષ્ણાંત ઙો નર્મતા ગોઙલીયા, ઙો નિષાતા દેત્રોજા એમ ઙી, મેઙીકલ ઓફીસર ઙો જય દેત્રોજા પોતાની સેવા આપી હતી આ સેવા ને બિરદવતા ઙો મિત્રો નુ ઉપસ્થિત મહેમાનો દ્રારા સ્વાગત કરવામા આવ્યુ
આ પ્રસંગ ને દિપાવા અશોકસિંહ ઝાલા, રાજાભાઈ મઙોદરા, રાજેન્દ્ર ભાઈ ઠક્કર, જગદીશભાઈ મઢવી, રણછોડભાઈ આહીર, અનીલભાઈ સાધુ, વસરામભાઈ સોલકી ,કનાભાઈ બાઙા, અબ્દુલભાઈ રાયમા, હરી એઠવાઙીયા, ભારતીબેન સાહ, હરદેવસિહ જાઙેજા, જખરાભાઈ ભરવાઙ,રમેશભાઈ મસુરીયા, દેવરાજ ભાઈ પટેલ, ઉસ્માનસાહ બાપુ દીનમામદભાઈ રાયમા, કેસાભાઈ ચૌહાણ, ધીરુભાઈ મારાજ, સંદીપ રાજગોર ઉપસ્થિત રહી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment