ખેરાલુ તાલુકાના ૭-ડાલીસણા ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી નો સિંચાઇ નાપાણી મુદ્દેબહિષ્કાર

ખેરાલુ તાલુકાના ૭-ડાલીસણા ખાલી પડેલી સીટ પર  પેટા ચૂંટણી નો સિંચાઇ નાપાણી મુદ્દેબહિષ્કારખેરાલુ તાલુકાના ડાવોલ /વરેઠાઅને ડાલીસણા ત્રણ ગા મોના ખેડૂતો. અને લોકો એ કર્યો બહિષ્કાર કરતા વહીવટીતંત્ર માં હડકંપ મચ્યો છે ગત માચૅમા યોજાયેલી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણી સમયે પણ સિંચાઇ ના પાણી મુદે ખેડૂતો એ ચુંટણી  બહિષ્કાર કર્યો હતો ખેરાલુ મામલતદાર કચેરી એ આજે ૧૮/૯/૨૧ના રોજ ફોમૅ ભરવાના છેલ્લા દિવસે એક પણ ફોમૅ રજૂ થયું નહોતુંડાલીસણા ડાવોલ અને વરેઠાના ખેડુતો એ અગાઉ ધારાસભ્ય અજમલજી ઠાકોરને ધારદાર વારંવાર સિંચાઇ ના પાણી માટે લેખિત અને મોખિક રજુઆત કરી હતી તેઓએ પાણી આવી જશે ની ખાત્રી આપી હતી પાણી ન મળતા વચન પણ ફેઈલ જતા તે સમયે પણ ચુંટણી બહિષ્કાર કર્યો હતો હાલમાં ફરીથી ખાલી પડેલી જગ્યા ચૂંટણી આવતા ફરી નરેશભાઈ ચૌધરી ડાવોલ લક્ષ્મણજી ઠાકોર હિતેશભાઈ જોષી વરેઠા  બિનરાજકીય લોકો એ ખેરાલુ મામલતદાર કચેરીએ ડાલીસણા સીટ પર કોઈ ઉમેદવાર ન બને તેની ચોંકી કરી હતી અને ત્રણ વાગે મામલતદાર વિનોદભાઈ કટારીયા ને મળી સરકારમાં સિંચાઇ ના પાણી મળે તે માટે રજુઆત કરી હતી ડાવોલના કીર્તિ ભાઇ ચૌધરી એ તો પાણી નમળે ત્યાં સુધી પગરખાં ન પહેરવાં ની બાધા લીધી છે જેથી ખેડૂતો તેમની પાણી નહિતો મત નહી ની માંગ પર અડગ રહી ચુંટણી બહિષ્કાર ની વાત પર કાયમ હોવાનું કહ્યું હતુ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain