મહેસાણા કમલમ કાયૉલય ખાતે ભારતીય જનતા પાર્ટીના નો કાયૅક્રર્મ યોજાયો જેમાં આગેવાનો દ્વારા કાયૅકરો ની માહિતી આપી

ગુજરાત - તારીખ - ૨૯/૯/૨૦૨૧ બુધવાર


મહેસાણા કમલમ કાયૉલય ખાતે ભારતીય જનતા પાર્ટીના નો કાયૅક્રર્મ યોજાયો જેમાં આગેવાનો દ્વારા કાયૅકરો ની માહિતી આપી


આજ રોજ તા. ર૯-૦૯-૨૦૨૧ને મહેસાણા જિલ્લા ભાજપ કમલમ્‌ કાર્યલય ખાતે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને માન.મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની તા. ૦૧-૧૦-૨૦૨૧ના રોજ જન આશીર્વાદ યાત્રાના અનુસંધાને મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી કૌશલ્યા બા અને કનુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી.

 

આ બેઠકમાં વિજાપુર, વિસનગર, વડનગર અને ખેરાલુ તાલુકાના સંગઠનના પદાધિકારીઓને યાત્રાધાના રૂટ વિશેની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોર, મહામંત્રીશ્રીઓ શૈલેષભાઈ પટેલ, ભગાજી ઠાકોર, જે.એફ. ચૌધરી, રૂટ ઈન્ચાર્જશ્રી જગાભાઈ પટેલ, રાજુભાઈ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain