ખેરાલુ મામલતદાર કચેરીમાં સહકારી મંડળીના ઓના સંચાલકોએ આપ્યુ આવેદનપત્ર

ગુજરાત - તારીખ - ૨૯/૯/૨૦૨૧ બુધવાર


ખેરાલુ મામલતદાર કચેરીમાં સહકારી મંડળીના ઓના સંચાલકોએ આપ્યુ આવેદનપત્રખેરાલુ મામલતદાર શ્રી વિનોદ કટેરીયા સમક્ષ ગુજરાત સરકાર માં પડતર માંગણીઓ માટે આપ્યું આવેદનપત્ર સરકાર દ્વારા અપાઈ રહૈલુ કમીસન પડે છે ઓછૂ સરકાર દ્વારા તોલાટ આને અન્ય કર્મીઓને પગાર ચુકવવા ની માંગ સવૉર ડાઉન હોઈ ઓફ લાઈન વિતરણ કરવામાં પડે છે તકલીફ સરકાર દ્વારા આવતો માલ ઓછો આવતો હોવાની ફરીયાદ કરતાં સંચાલકો ખેરાલુ ગોડાઉનમાં થી અધિકારી ની રહેમનજર હેઠળ મજુરો કે ગાડીવાળા માંલ ઓછો કરતા હોવાની ચચૉઓ માલની ભરેલી બારોબાર જતી ગાડીઓ પણ ચચૉમા છવાઇ છે ત્યારે સંચાલકો ખુદ આંદોલન માગૅ આવેદનપત્ર આપ્યુંઓફ લાઈન વિતરણ વ્યવસ્થા પછી તરત જ પુરવઠા વિભાગ ના અધિકારીઓ કોઈને કોઈ બહાના તળે પૈસા માંગતા હોવાની બૂમ દિવાળી આવતા સરકાર ના અધિકારીઓ ઉઘરાણૂ કરવા સજ્જ હોવાની ચચૉ સમગ્ર મહેસાણા જિલ્લાના સંચાલકોએ સ્થાનિક મામલતદારને આપ્યા આવેદન પત્રોખેરાલુ તાલુકાના લુણવા ગામે એક નવીન સંચાલક ની ભરતી મા પણ સ્થાનિક ની અરજી પડતી મૂકીનાયબ પૂરવડા મામલતદાર બીજાને ફૉમ ભરાવી ગામમાં વિવાદ કરવાની થાય છે ચચૉઓ નગરજનોને સમયસર પુરવઠો મળે તે સંચાલકો અને સરકાર ની જવાબદારી ડાહયાજી ઠાકોર ભૂપેશભાઇ બારોટ  હાજી મહંમદ હુસેન બહેલીમ  દસરથજી ઠાકોર સહિત સંચાલકો રહ્યા હાજર મામલતદાર વિનોદ કટેરીયાએ આવેદનપત્ર લઈ ઘટતું કરવા કહ્યું
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain