રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના પ્રાંગણમાં કચ્છ સેન્ટ્રલ કો. ઓ. બેંક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના પ્રાંગણમાં કચ્છ સેન્ટ્રલ કો. ઓ. બેંક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિરાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના પ્રાંગણમાં કચ્છ સેન્ટ્રલ કો. ઓ. બેંક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વાગડ વિવિધ સેવા સહકારી મંડળી ના સંયુક્ત ઉપક્રમે વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી ના પ્રમુખ-પંકજભાઈ મહેતા- કેડીસીસી બેંક ના મેનેજર શ્રી માલી તાલુકા ભાજપના પ્રમુખ  નશાભાઈ દૈયા - યુવા ભાજપના પ્રમુખ ભરતભાઈ મસૂરિયા-વાગડ મંડળી ના ઉપપ્રમુખ  કરસનભાઈ મંજેરી-રાડા  કેશુભા વાઘેલા વાલજીભાઈ વાવીયા-રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશભાઈ સોની-ડોલરાયગોર-બળવંતભાઈ ઠક્કર-ભિખુભા સોઢા હઠુભા સોઢા -રામજીભાઈ પીરાણા-લાલજીભાઈ કારોત્રા-નિલેશમાલી-મેહુલ જોશી ભીખુભા સોઢા-રાજુભાઇ ચૌધરી--દેવુંભા વાઘેલા- એ.પી.એમ.સી સેક્રેટરી શંકરલાલ પુજારા-રામજીભાઈ સોઢા-વિગેરેની ઉપસ્થિત મા કરવા મા આવ્યું હતું તો રાપરીયા હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસા પાઠ નગાસર તળાવ ખાતે નગાસર તળાવ ની સાફસફાઈ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા નિલેશ માલી હઠુભા સોઢા મુળજીભાઈ પરમાર રામજી પિરાણા વાલજી વાવીયા જાનખાન બલોચ અશ્વિન પ્રજાપતિ રાજુભાઈ પિરાણા મનજીભાઈ ભાટેસરા બળદેવ ગામોટ રમેશ ભાઈ સાધુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નગાસર તળાવ ની પાળ પર સફાઇ કાર્ય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો આમ આજે જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain