રાપર શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા વિકલાંગો ની સાથે ઉજવણી કરી તો નગરપાલિકા ના ઉપ પ્રમુખ ના સાસુ ની પુણ્યતિથી એ વિકલાંગ બાળકો ને નાસ્તો ફુટ વિતરણ કરવામાં આવ્યું

રાપર શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા વિકલાંગો ની સાથે ઉજવણી કરી તો નગરપાલિકા ના ઉપ પ્રમુખ ના સાસુ ની પુણ્યતિથી એ વિકલાંગ બાળકો ને નાસ્તો ફુટ વિતરણ કરવામાં આવ્યું



રાપર હાલ ચાલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે રાપર શહેર ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાપર વાગડ વિકલાંગ વિકાસ ટ્રસ્ટ મા આજે શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી 



જેમાં વિકલાંગ સંસ્થા મા આશ્રય લઇ રહેલા વિકલાંગો ને નાસ્તો ફુટ વિતરણ કાર્યક્રમ ના ઈન્ચાર્જ હઠુભા સોઢા મેહુલ જોશી ની આગેવાની હેઠળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું 



તો રાપર નગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભીખુભા સોઢા ના સાસુ સ્વ. મોહન બા  હરિસિંહ સોઢા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિકલાંગો ને ફુટ નાસતા નું વિતરણ કરવામાં આવ્યું હતું 



આજે યોજાયેલ આ અનોખા કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ તેમજ વિકલાંગ લોકો સાથે ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા ભીખુભા સોઢા હઠુભા સોઢા નિલેશ માલી અવિનાશ પ્રજાપતિ મહાવિરસિંહ જાડેજા ગિરીરાજ સિંહ વાધેલા દેવુભા વાઘેલા રમેશ સાધુ કાનજીભાઈ આહિર રમેશ સિયારીયા વાલજીભાઈ વાવીયા તેમજ સંસ્થા ના મંત્રી શૈલેષ ભાઈ કોઠારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain