ખેરાલુ તાલુકાના ચાણસોલ ના તરૂણાબેન અશ્રવિનભાઇ રાજગોર ની ભાજપા મહિલા મોરચા ના મંત્રી પદે નિમણૂક

ખેરાલુ તાલુકાના ચાણસોલ ના તરૂણાબેન અશ્રવિનભાઇ રાજગોર ની ભાજપા મહિલા મોરચા ના મંત્રી પદે નિમણૂકમહેસાણા જિલ્લા ના ઝોન પ્રભારી અને પ્રદેશ ભાજપ મહામંત્રી  સહિત પુવૅ ગુહ મંત્રી રજનીભાઇ પટેલ સહિત મહેસાણા જિલ્લા પ્રભારી  કૌશલ્યાબા પરમાર  તેમજ અગ્રણી  કનુભાઇ પટેલસાથે પરામસૅ કરી ને જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ સાથે મળીને ભાજપા મહિલા મોરચા ની રચના કરી પ્રમુખ આશાબેન ભાઇલાલભાઇ પટેલ ના નેજા હેઠળ ટીમ બનાવી જેમાં ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના તરૂણાબેન અશ્રવિનભાઇ રાજગોર ની મંત્રી તરીકે નીમણુંક આપતા સમગ્ર ચાણસોલ ગામમા સહિત તાલુકા માં આને બ્રહ્મ સમાજ માં આનંદ ની લાગણી વ્યાપી છે.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain