સતલાસણા તાલુકાના ૭-રાણપુર સીટ પર ભાજપના ચૂંટણી પ્રચાર ની શરૂઆત

સતલાસણા તાલુકાના ૭-રાણપુર સીટ પર ભાજપના ચૂંટણી પ્રચાર ની શરૂઆતસતલાસણા તાલુકાના ૭-રાણપુર તાલુકાસીટ પર  અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રેવાબા tજોરાવરસિંહ પરમાર સુદાસણા વિજયી થયાં હતાં પણ થોડાક સમય પહેલા તેમનું નિધન થયું હતું અને આ ખાલી પડેલી સીટ પર સરકાર ના નિયમ મુજબ ચુંટણી નું જાહેરનામું બહાર પાડવામાં આવેલ જેમાં કોંગ્રેસના ઉમેદવાર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ચૂંટણી જંગ છે

 


ત્યારે ભાજપના તાલુકા પ્રમુખશ્રી વિનુસિહ ચૌહાણ એ તેમની ટીમ સાથે આજે ભાજપના ઉમેદવાર શામજીભાઈ ચૌધરી ના સમથૅનમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને વિજયી બનાવવા મત માંગવા જશપુરીયા ખાતે મહિલા ઓ સક્ષ ચૂંટણી પ્રચાર કર્યો હતો સાથે મહામંત્રી દસરથસિહ રાવતસિંહ પરમાર અને કારોબારી ચેરમેન પણ જોડાયા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain