રાપર યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કચ્છ - તારીખ - ૨૩/૯/૨૦૨૧ ગુરુવાર


રાપર યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોઆજે રાપર શહેર યુવા ભાજપ અને તાલુકા યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના એકોતેર મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સેવા સમર્પણ ના ઈન્ચાર્જ હઠુભા સોઢા અને મેહુલ જોશી ના માર્ગદર્શન હેઠળ રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજીન કરવા મા આવ્યું હતું જેમાં રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા બળવંત ઠક્કર ભીખુભા સોઢા હઠુભા સોઢા નિલેશ માલી રમેશ સાધુ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરત મઢવી એકલ મંદિર  મહંત દેવનાથ  નશાભાઈ દૈયા ડો. પૌલ ડો. આર. એસ કુમાર વાલજીભાઈ વાવીયા વીરજી મોડ ભાવિન મિરાણી જાનખાન બલોચ મહેશ ગઢવી અવિનાશ પ્રજાપતિ મેમાભાઈ ચૌહાણ બળદેવ ગામોટ ચંદ્રેશ દરજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના એકોતેર મા જન્મદિવસ નિમિત્તે એકોતેર બોટલ રક્ત એકત્ર કરાયું હતું  બ્લડ ડોનેશન કેમ્પ અંગે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની નગરપાલિકા ના સદસ્ય બળવંત ભાઈ ઠક્કર ભાવિન મીરાણી સહિત ના હોદેદારો એ બ્લડ ડોનેશન કેમ્પ નું મહત્વ સમજાવ્યું હતું રક્તદાન મહાદાન નુ મહત્વ સમજાવ્યું હતું અને રક્તદાન અંગે ની ખોટી માન્યતા ના માનવા તેમજ વેકશીનેશન અંગે ની જે ખોટી માહિતી અપાઇ રહી છે તેના થી દૂર રહો અને રક્તદાન કરી લોકોને બચાવો તો વેકશીનેશન કરી પોતાની જાતને અને પરીવાર ને કોરોના ની મહામારી થી સુરક્ષિત રાખવા હાકલ કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 0/Post a Comment/Comments

Stay Conneted

Domain