રાપર તાલુકા મા જોરદાર વરસાદ

કચ્છ - તારીખ - ૨૭/૯/૨૦૨૧ સોમવાર


રાપર તાલુકા મા જોરદાર વરસાદ



રાપર ઓડીશા અને બંગાળ મા અસર થનાર ગુલાબ સાયકલોન ના લીધે ઉતર ગુજરાત મા મેઘરાજાએ મહેર કરી હતી ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યા અરસામાં ગાજવીજ સાથે વાગડ વિસ્તારમાં દસતક આપી હતી આડેસર ભીમાસર સણવા મોડા ખાંડેક ફતેહગઢ સલારી કલ્યાણપર પ્રાગપર સહિત ના ગામો એ જોરદાર વરસાદ ના ઝાપટાં ગાજવીજ સાથે પડયો હતો













જ્યારે તાલુકા મથકે સાડા ત્રણ વાગ્યે દસતક આપી હતી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં જોત જોતામાં પાણી વહી નિકળ્યા હતા સખ્ત ઉકાળટ ભર્યા વાતાવરણમાં વરસાદ પડતાં ગરમી મા સેકાઈ રહેલા લોકો ને રાહત થઈ હતી રામવાવ ત્રંબૌ નંદાસર રવ સુવઈ ખીરઇ સહિત સમગ્ર ગામો એ વરસાદ વરસ્યો છે 



રાપર તાલુકામાં એક થી બે ઈંચ વરસાદ ના વાવડ મળી રહ્યા છે આડેસર પલાંસવા ગાગોદર ચિત્રોડ કિડીયાનગર સહિત ના ગામો મા મેઘરાજાએ? જોરદાર આગમન કર્યું હતું


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain