રાપર તાલુકા મા વેકશિનેશન ની કામગીરી મા વધારો છેલ્લા પાંચ દિવસથી વેકશિનેશન ની કામગીરી વધી રહી

કચ્છ - તારીખ - ૨૫/૯/૨૦૨૧ શનીવાર


રાપર તાલુકા મા વેકશિનેશન ની કામગીરી મા વધારો છેલ્લા પાંચ દિવસથી વેકશિનેશન ની કામગીરી વધી રહી 

રાપર હાલ કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી સામે રક્ષણ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વેકશીન આપવા મા આવી રહી છે ત્યારે રાપર તાલુકા મા ઓછુ વેકશીનેશન થયું હોવાથી જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ની સુચના થી રાપર તાલુકા મા વેકશીનેશન અંગે કડક સૂચના આપી અને રાપર તાલુકા માટે નોડેલ અધિકારી રાપર પ્રાંત અધિકારી પ્રોબેશન જય કુમાર રાવલ અને નાયબ કલેકટર કલ્પેશ કોરડીયા અને જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ભગવાન ભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે તો રાપર તાલુકાના જે ગામો એ વેકશીન જીરો હતું એવા રાપર તાલુકાના પગીવાંઢ અને ધાડધ્રો ગામે રાપર પ્રાંત અધિકારી જય રાવલ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ પ્રકાશ ભાઈ ચૌહાણ મહેશ પરસોંડ ભરત રાજપૂત તેમજ કાજલબેન સોલંકી મમતા રાઠોડ સેજલ બેન પ્રિતક ગૌસ્વામી જયદીપ સિંહ વાધેલા કિશોર સિંહ વાધેલા શિક્ષકો નિલેશ ભાઈ પંચાલ જયેશ પ્રજાપતિ મયંક પટેલ મુકેશ રાજપૂત શોભના બેન રાઠોડ દિવ્યા બેન નકુમ વિગેરે આરોગ્ય પંચાયત શિક્ષણ સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને વેકશીનેશન કરાવવા માટે અનુરોધ કર્યો હતો ધાડધ્રો મા ૮૬  પગીવાંઢ ૭૦ જેટલા લોકો એ વેકશીન લીધી હતી તો માત્ર એકજ દિવસોમાં ૨૦૫૨ લોકો એ વેકશીન લીધી હતી 
આમ રાપર તાલુકા મા વહિવટી તંત્ર ના પ્રયત્ન થી લોકો વેકશીન લેવા માટે આગાળ આવી રહ્યા છે આમ રાપર તાલુકા મા વેકશીન લેવા માટે લોકો આગળ આવી રહ્યા છે તો રાપર શહેરમાં ૧૯ હજાર થી વધુ લોકો ને વેકશીન આપવા ની હતી જેમાં ૧૭ હજાર થી વધુ લોકો એ વેકશીન લીધી છે આમ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વેકશીન આપવા માટે આવતી કાલે ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસર ડો દિનેશ સુતરીયા અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડો અંજારીયા તેમની ટીમો સાથે રાપર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વેકશીન આપવા ની કામગીરી માટે આવી રહ્યા છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain