અલ્પેશ ઠાકોર દ્વારા શરૂ કરાઇ દર્શન યાત્રાનુ વડનગર પાલિકા ઉપપ્રમુખ અને ચેરમેન દ્વારા સન્માન કરાયું

અલ્પેશ ઠાકોર દ્વારા શરૂ કરાઇ દર્શન યાત્રાનુ વડનગર પાલિકા ઉપપ્રમુખ અને ચેરમેન દ્વારા સન્માન કરાયું



ક્ષત્રિય ઠાકોર સમાજ ના હોદ્દેદારો વડનગરથી અબાજી યાત્રા માં સાથે જોડાયા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર યુવા નેતા ભારતીય જનતા પાર્ટી ના એવા વડનગર થી નીકળ્યા હતા ત્યાં  તેમનું  વડનગર નગર પાલિકા ઉપપ્રમુખ કાનજીભાઈ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ચેરમેન  ગેમરજી ઠાકોર દ્વારા નગર પાલિકા વતી હાટકેશ્વર દાદા ની કીર્તિ ભેટ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું વડનગર હાઈવે પર તૂલસીધામ રેસીડેંન્શી ખાતે સ્વાગત  કરવામા આવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.






 



0/Post a Comment/Comments

Stay Conneted

Domain