સતલાસણા તાલુકાના રાણપુર ની ખાલી પડેલી રાણપુર તાલુકા સીટ પર પેટા ચૂંટણી યોજાશે

સતલાસણા તાલુકાના રાણપુર ની ખાલી પડેલી રાણપુર તાલુકા સીટ પર પેટા ચૂંટણી યોજાશે



સતલાસણા તાલુકાના ૭-રાણપુર તાલુકા  પંચાયત સીટ પર અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રેવાબા જોરાવરસિંહ પરમાર સુદાસણા વિજયી થયાં હતાં પણ થોડાક સમય પહેલા તેમનું નિધન થયું હતું



જેથી ખાલી પડેલી જગ્યા પર પેટા ચૂંટણી યોજાશે ૧૮/૯/૨૧ના રોજ ઉમેદવારી ફૉમ ભરવાની છેલ્લી તારીખ એ પાચ ફૉમ થયા રજુ થયા જેમાં ભાજપ ના શામજીભાઈ એન ચૌધરી ચેલાણા સેધાભાઇ શંકરભાઇ સેનમા જશપુરીયા તેમજ કોંગ્રેસના કનુભાઇ સી બારોટ રાણપુર અને જોરાજી રામાજી  ઠાકોર એ ઉમેદવારી કરી છે જ્યારે આમ આદમી પાર્ટી ના ચેલાણા ના ગણેશભાઈ એમ પરમારે બીજી વખત ઉમેદવારી કરી છે


આમ સતલાસણા ખાતે બે ડમી ઉમેદવાર રદ થાય તો પણ ત્રણ પાખીયો જંગ થવા ની સંભાવના છે  સતલાસણા મામલતદાર કચેરી ખાતે ઈનચાજૅ સોભાઇએ આગળની કાયૅવાહી કરી શરૂ કરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.






0/Post a Comment/Comments

Stay Conneted

Domain