આજરોજ માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માદરે વતન વડનગરમાં

આજરોજ માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માદરે વતન વડનગરમાં



આજ રોજ માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માદરે વતન વડનગરમાં જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ખાતે માન. સાંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ અને માન. ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબેન પટેલની સંયુક્ત ગ્રાન્ટમાંથી આશરે ૧૧.૦૦ લાખની સબવાહીની તેમજ ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબને પટેલની ગ્રાન્ટમાંથી આશરે ૧૫.૦૦ લાખની નવીન એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી.


એમ્બ્યુલન્સ અને શબવાહીનીના લોકાર્પણ થી વડનગર તેમજ આજુબાજુના ગામડાઓને ખૂબ જ ફાયદો થશે સદર એમ્બ્યુલન્સથી ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ કે મહેસાણા મોકલવા માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.






 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain