ગુજરાત ના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નીમીતે મોણપર હનુમાન દાદા ના મંદિરે ઉજવણી કરવામાં આવી

ગુજરાત ના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નીમીતે મોણપર હનુમાન દાદા ના મંદિરે ઉજવણી કરવામાં આવીઆજ રોજ ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રમોદી સાહેબ ના જન્મદિવસ નીમીતે ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા ના મોણપર ગામે હનુમાનદાદા ના મંદીર ખાતે ગણપતીદાદા ની આરતી તેમજ હનુમાનજી ની આરતી ઉતારી તેમજ કેક.કાપી પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમા બગદાણા જીલ્લા-પંચાયતના સદસ્યશ્રી.ગેમાભાઈ મકવાણા.મોણપર તાલુકા-પંચાયત સદસ્યશ્રી.ઈશ્વરભાઈ ગોહિલ ધરાઈ તાલુકા-પંચાયત સદસ્યશ્રી.હામુભાઈ કોબાડ.નાના-ખુટવડા તાલુકા-પંચાયત સદસ્યશ્રી વિક્રમભાઈ બારૈયા.તેમજ ગામના આગેવાન શ્રી હર્ષદભાઈ ભાલીયા શ્રી જોધાભાઈ શિયાળ શ્રી ડાયાભાઈ રાઠોડ શ્રી ધીરુભાઈ મકવાણા તેમજ ગામના વઙીલ યુવાનો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain