ફોરલેનની ધીમી કામગીરીથી લોકોમાં રોષ જામ ખંભાળીયા- દ્વારકા હાઇ-વેમાં ખાડા અને ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચતા કલાકો લાગે છે

ગુજરાત - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


ફોરલેનની ધીમી કામગીરીથી લોકોમાં રોષ જામ ખંભાળીયા- દ્વારકા હાઇ-વેમાં ખાડા અને ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચતા કલાકો લાગે છે



જામ ખંભાળીયા- દ્વારકાના હાઇવે પરના રસ્તાઓમાં ઠેર-ઠેર ખાડા અને ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે ફોરલેનની ધીમી કામગીરીથી લોકોમાં રોષ ઉઠયો છે. જામ ખંભાળીયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા સુધી જોડતા જામ ખંભાળીયા -દ્વારકા નેશનલ હાઈવેનું કામ હાલ કરોડોના ખર્ચે કાર્યરત છે. છેલ્લા ઘણા લાંબા સમયથી આ ગોકળગતિની ગતિએ ચાલતા આ કામનો ડાયવર્ઝનમાં ઠેર ઠેર ખાડાઓ અને વરસાદના કારણે પાણી ભરેલા ખાડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો અને જામ ખંભાળીયાથી કુરંગા સુધી હાઇવે પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ હોવાને કારણે સ્થિતિમાં ચાલી રહેલા ફોરલેન કામને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કારણે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી કરી રહ્યા છે. તેમજ હાલ વરસાદને શહેરમાં આવતા લોકો અને ઘણીવાર કારણે કેટલાક ડાયવર્ઝનમાં પાણી હોસ્પિટલની ઈમરજન્સીમાં આવતા ભરાવાને કારણે વાહન ચાલકોને કલાકો લોકોને હોસ્પિટલ પહોંચતા કલાકો સુધી રાહ જોવી પડે છે અને ટ્રાકિ જામ લાગી જતી હોવાને કારણે ઘણીવાર થઈ જાય છે. ત્યારે આ લકવાગ્રસ્ત હાલાકી વેઠવાનો વારો આવે છે. આ ગોકળગતિએ ચાલતા શેરલેનના કામ અને રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાને કારણે થતી મુશ્કેલીઓ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ આજ દિવસ સુધી નક્કર કાર્યવાહી ન કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યોછે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ દ્રારકા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

તંત્રી - મહેશ રાજગોર


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain