રાપર મા ગાજવીજ સાથે અડધા ઈંચ જેટલો વરસાદ

રાપર મા ગાજવીજ સાથે અડધા ઈંચ જેટલો વરસાદરાપર સતત વાગડ વિસ્તારમાં મેઘરાજા  મહેર કરતાં રહ્યાં છે ત્યારે આજે દિવસ દરમિયાન રવ ડાવરી સલારી ફતેહગઢ દેશલપર બાલાસર લોદ્વાણી શિરાંનીવાંઢ તેમજ પ્રાંથણ તેમજ ખડીર વિસ્તારમાં વરસાદ ના ઝાપટા ચાલુ રહ્યાં હતાં ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા ત્રણ વાગ્યે ગાજવીજ સાથે જોરદાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામાં પંદર મિનિટ મા શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું.આજે પડેલા વરસાદના કારણે શહેર ની મુખ્ય બજારો તેમજ એસ.ટી રોડ સહિતના વિસ્તારોમાંથી પાણી વહી નિકળ્યા હતા સતણ પાંચ દિવસ થી વરસાદ ના લીધે ખેડૂતો મા આનંદની લાગણી વ્યાપી છે ગાજવીજ સાથે વરસાદ પડતાં ગરમી મા લોકો ને રાહત મળી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain