ઉંઝા નજીક વીજળી પડતાં બે યુવાનોના મોત

ઉંઝા નજીક વીજળી પડતાં બે યુવાનોના મોત


રમકડાં વેંચવા આવેલા ત્રણ પૈકી બે ના મોત એક ઘાયલ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વીજળી ત્રાટકતાં બે ના મોત એક ઝાડ પણ વીજળી થી ચીરાયુ ઉપેરા નજીક બનેલા બનાવ થી શોક નો માહોલ


સોશીયલ મીડીયા પર વીડીયો ફોટા વાયરલ ઉંઝા ના સક્રિય ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા વીજળી થી બચવા ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ એ લોકોને અપીલ પોલિસ સહિત તંત્ર ઘટના સ્થળ પહોચી કાયૅવાહી શરૂ કરી.






રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.






 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain