મહેસાણા જીલ્લા ના ડભોડા આરોગ્ય વિભાગમાં કમિશન કૌભાંડ નો ઓડીઓ વાઇરલ

મહેસાણા જીલ્લા ના ડભોડા આરોગ્ય વિભાગમાં કમિશન કૌભાંડ નો ઓડીઓ વાઇરલખેરાલુ તાલુકાના ડભોડા આરોગ્ય વિભાગમાં બે વષૅ ના બોન્ડ પર ફરજ બજાવનાર મહિલા કમૅચારી રેખાબેન ભાભોરનુ મળવા પાત્ર ઈનસસેટીવ ની રકમ નું બીલ બનાવવાં બ્લોક હેલ્થ કમૅચારી બીપીન પટેલ દ્વારા ૨૫ ટકા તેમજ કૃણાલ પ્રજાપતિ દવારા ૧૫ ટકા રકમ બીલ પાસ કરવા પહેલાં ચુકવવા ની માંગણી કરતા હાલ દાહોદ રહેતી ગરીબ કમૅચારી મહિલા પૈસા આપવા સંમત થઈ પણ કેટલી રકમ મળશે તેનો ખૂલાસો ન થતાં  તેણે કમીશન માંગણી નો ઓડીયો કલીપ વાયરલ કરતા જ સમગ્ર મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની પોલ ખુલવા પામી છેખેરાલુ હેલ્થ ઓફિસ કર્મચારીનું કમિશન માટે પૈસાની માંગણી કરતો ઓડીઓ વાયરલ થતાં કોરોના મહામારી માં ફરજ બજાવનારી અન્ય મહિલા સી એચ ઓ નું પણ શોષણ થવાની ચચૉઓ થવા પામી છે
છેલ્લા ૧ વર્ષથી CHOને ઇન્સેન્ટિવ મળ્યું નથી હાલ દાહોદ ખાતે ફરજ બજાવતા રેખા ભાભોર નું ઇનસેટીવ મંજુર માગ્યા ૨૫ ટકા રકમ માગેલ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કૃણાલ એ માગ્યું ૨૫ ટકા કમિશન બ્લોક ફાયનાન્સ ઓફિસર એ માગ્યું ૧૫ ટકા કમિશન આમ અરજદાર ના હાથમાં શું આવે તે પરશ્રાથૅ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain