રાપર તાલુકા ના પ્રાગપર પાસે બાયો ડીઝલ ના કટીંગ વેળા એ પોલીસ ત્રાટકી

રાપર તાલુકા ના પ્રાગપર પાસે બાયો ડીઝલ ના કટીંગ વેળા એ  પોલીસ ત્રાટકીરાપર હાલ સમગ્ર રાજ્યમાં બાયો ડીઝલ પર તંત્ર દ્વારા કડક કામગીરી હાથ ધરી છે ત્યારે રાપર નજીક ના પ્રાગપર ગામ ના વાડી વિસ્તારમાં મોડી રાત્રે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન ઝીઝુવાડીયા પીએસઆઇ જી. જી. જાડેજા અને રાપર પોલીસ ટીમ સાથે મોડી રાત્રે રાપર તાલુકાના પ્રાગપર ગામ નજીક ના વાડી વિસ્તારમાં બાયોડીઝલ લઈ ને આવેલા ટેન્કર નંબર જીજે 04 X 6341 વારુ લઈ આવેલા તેમાંથી બોલેરો જીપ નંબર જીજે 12Bx 3315 મા બનાવવા મા આવેલ ટેક મા નાખવા મા આવી રહ્યું હતું ત્યારે રાપર પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝીઝુવાડીયા પી એસ આઇ જી. જી. જાડેજા ની ટીમ મોડી રાત્રે ત્રાટકી હતીબાયો ડીઝલ નો જથ્થો  લીટર 8994 કિંમત રૃપિયા 5.84610/= બે પંપ 1. 90.000 ટેનકર અને કિંમત 10 લાખ જીપ. કુલ્લે રુ 17.74.610/=ના મુદ્દામાલ સાથે.. આરોપીઓ ઋષિરાજસિંહ ધનશ્યામ સિંહ વાધેલા. રે. કિડિયાનગર  લાલાભાઈ ડાયાભાઈ ભરવાડ રે. સોનલવા તથા સગીર વયના બાળ આરોપી ને પકડી પાડયા હતા આ અંગે  વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી છેરીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain