ખેરાલુ નગરપાલિકા દ્વારા બનાવાયેલ સુયેઝ પ્લાન્ટ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય અજમલજી ઠાકોર

ખેરાલુ નગરપાલિકા દ્વારા બનાવાયેલ સુયેઝ પ્લાન્ટ નું લોકાર્પણ કરતા ધારાસભ્ય અજમલજી ઠાકોરખેરાલુ શહેર ની જીઆઇડીસી પાછળ આવેલ જગ્યાએ નગરપાલિકા દ્વારા સરકાર તરફથી મળેલ સાડા આઠ કરોડ પંદર હજાર 8.00.65000/00 ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જેનું અગાઉ ભારતીય જનતા પાર્ટીની પાલિકા દ્વારા પ્રમુખ અને ટીમે ખાતે મુહૂર્ત કરેલ જેનું આજે સરકાર દ્વારા સ્વર્ણિમ કાયૅ ક્રમ અંતગત ધારાસભ્ય અજમલજી ઠાકોર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્લાન્ટ મા ભુગભૅ ગટરમાથી આવતું નગરનું ગંદુ પાણી ને રીસાયકલીગ કરી ચોખ્ખું વાપરવા લાયક કે વાવણી લાયક પ્લાંટ મા પાણી તૈયાર થશેઆજના કાયૅક્રમ માં જીલ્લા પંચાયત ના આરોગ્ય ચેરમેન અવચળભાઈ ચૌધરી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ બાબુજી ઠાકોર નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ ઉપપ્રમુખ વાસંતીબેન ચીફ ઓફિસર ઉમા રામીણા કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ શહેર ભાજપ પ્રમુખ વી ડી દેશાઇ મહામંત્રી ચેતનજી ઠાકોર સહીત પાણી પુરવઠાની એન્જીનીયર પટેલની ટીમ  સહિત પાલિકાના આગેવાનોએ સભ્યો સહિત સ્ટાફ હાજર રહ્યો હતોપાલિકા પ્રમુખ હેમંત શુક્લ ના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માં મનોકર સ્કીમ હેઠળ ગ્રાન્ટ લેનાર પ્રથમ ખેરાલુ નગરપાલિકાએ ગૌરવ મેળવ્યું હતું દોઢ વષૅના તેમના શાશન કાળમાં સમગ્ર નગર ને વિકાસ કાયૉ થી પુણૅ કરાશેધારાસભ્ય અજમલજી ઠાકોર એપણ શહેર ના વિકાસ માટે જરૂરી તમામ માં પોતે સાથે હોવાની ખાત્રી આપી હતી ખેરાલુ નગરપાલિકા ને એક વષૅ માં સાડા નવ કરોડ રૂપિયા ની ગ્રાન્ટ આપી હોવાનું પ્રમુખે કહ્યું  હતુ અરૂણ ચૌધરીએ સંચાલન કર્યું હતું  અને ધારાસભ્ય  અજમલજી સાથે આગેવાનો એ પ્લાન્ટ નું નિરિક્ષણ કર્યું હતું પ્લાન્ટ પર જવાનો ટુકો હાઇવે તરફનો રોડ બંધ કરી અન્ય રસ્તો ચાલુ કરી સાઈન બોડૅ ન મુકતા  લોકો અવઢવમાં હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain