ખેરાલુ તાલુકાના સાકરી ગામ નજીક રોડ પર કરણી સેના ટીમ દ્વારા કતલખાને લઇ જવાની શંકા જતા વાછરડી ઓ ભરેલ આઇસર પકડી પાડયુ

ખેરાલુ તાલુકાના સાકરી ગામ નજીક રોડ પર કરણી સેના ટીમ દ્વારા કતલખાને લઇ જવાની શંકા જતા  વાછરડી ઓ ભરેલ આઇસર પકડી પાડયુ




ખેરાલુ તાલુકાના સાકરી ગામ પાસે થી  કોદરામ પાસે ના નગરી આજુબાજુ થી વડોદરા કતલખાને લઇ ની શંકાસ્પદ જણાતા વાછરડાની ગાડિ ને બાતમી આધારે  કરણી સેના ગુજરાત પ્રદેશ આગેવાન સુરેશસિહ રાજપૂતને મળી જેથી સુરેશસિહ રાજપૂત ડભાડ દ્વારા ટીમ સાથે વૉચ ગોઠવતા વાછરડીઓ આઇસર ગાડીમાં અંદાજીત  ૨૦    થી વધુ વાછરડી લઇ જવાતી પકડી તપાસ કરતા વાછરડી ઓ ઉતારી લીધી હતી ગામલોકો પણ ભેગા થયા હતા 



ત્યા ખેરાલુ પી આઇ સી બી ગામીત ને જાણ કરાતા પોલિશ ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાછરડીને  ગાડીમાં બેસાડીને ખેરાલુ પોલીસ મથકમાં લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ને વાછરડીઓ પાંજરાપોળ સંસ્થા માં  મોકલવાની કામગીરી કરી હતી  પણ ગાડી માલિક સહિત આ કામમાં કોણ સંડોવાયેલા છે તેની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા જેમાં ખેરાલુ ઈનચાર્જ પીઆઇ આર એસ તાવીયાડ ના જણાવ્યા મુજબ વડોદરા ના રાજૂભાઇ જે ભરવાડ મીર પોતે જર્સી વાછરડી ઓ ખરીદી ને લઇ જતા હતા તે મુળ માલિક દ્વારા મોટી કરવાની ખાતરી સાથે લઈ જવાતી હોઈ પોલીસે સ્થાનિક રબારીઓ ને બોલાવી ચેક કરી લખાણ કરવાની સાથે છોડવાની  તૈયારી કરી હતી



ટીવી ન્યૂઝ અને શોશીયલ મીડીયામાં વીડીયો વાયરલ થતાં એસ પી મહેસાણા એ ફરીયાદ નોંધી ને વાછરડીઓને પાંજરાપોળ મોકલવા કહ્યું મહેસાણા એસ.પી ના આદેશ થી ખેરાલુ ઈ ચાજૅ પી આઇ આર એસ તાવીયાડે ચાર પકડાયેલા ઈશમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.










0/Post a Comment/Comments

Stay Conneted

Domain