ખેરાલુ તાલુકાના ગોરીસણા હાઇસ્કૂલ મા ગુજરાત સરકાર ના પાંચ વષૅ પુણૅ થતાં સંવેદનાઓ સહ સેવા સેતુ કાયૅ કર્મ યોજાયો
ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ યોજાયો હતો ખેરાલુ મામલતદાર શ્રી વિનોદ કટેરીયા ટી ડીઓ એ એ પંડ્યા એ પી એમ સી ચેરમેન ભીખાલાલ ચાચરીયા સહિત જીલ્લા ડેલીગેટ સહિત ભાજપા પ્રમુખ પરથીભાઇ ચૌધરી સહિત ખેરાલુ તાલુકા પંચાયત ના પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી સહિત તાલુકા પંચાયત ના ડેલીગેટો ચેરમેન શ્રીઓ આને તાલુકા ભાજપ ના હોદ્દેદારો રહ્યા હાજર હતા.
ગોરીસણા હાઇસ્કૂલ મા મામલતદાર કચેરી સહિત વીજ કચેરી વનવિભાગ આરોગ્ય તંત્ર આંગણવાડી એસ ટી વિભાગ સહિત ની અલગ અલગ કચેરી ઓ ના કમૅચારીઓ લોકોને લાભો આપવા કવાયત કરી હતી મોટી સંખ્યામાં માં લોકો ઉમટ્યાં હતાં ખેરાલુ તાલુકાના તમામ સરપંચો મંડળી સંચાલકો સહિત કેટલાક લોકો મામલતદાર ને સહકાર આપ્યો હતો.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment