ખેરાલુ નગરપાલિકા માં સેવા સેતુ સંવેદના કાયૅકમ યોજાયો

ખેરાલુ નગરપાલિકા માં સેવા સેતુ સંવેદના કાયૅકમ યોજાયોખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને ખેરાલુ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ અને ચીફ ઓફિસર ઉમા રામીણા ની હાજરીમાં ખેરાલુ નગરપાલિકા ખાતે દીપ પ્રાગટ્ય કરાયા બાદ મહેમાનો નું સન્માન કરાયુ હતુ ખેરાલુ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ દ્વારા સ્વાગત પ્રવચન કરાયુધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ગુજરાત ની ભાજપ સરકાર ની સકીમો ની માહિતી આપી હતી અને ભાજપ સરકાર દ્વારા લોકોના કામો એક જ દિવસમાં એક જ સ્થળે લાભો અપાય છે ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા કમૅચારીઓ ને ખેડૂતોને અપાતા લાભો માટે કાગળો ખુટતા હોય તો પણ લાભ આપો તેમ કહેતા સન્નાટો છવાયો હતો ફરી ભુલ સુધારતા સરકાર પાસે કોઈ ખેડૂત લાભ થી વંચિત ન રહે તે જરૂરી છે તેમ કહ્યું પાલિકા મા ધારાસભ્ય અજમલજી ઠાકોર ના હસ્તે જન્મ અને મરણના દાખલા અરજદાર ને અપાયા હતા શહેર પ્રમુખ વી ડી દેશાઇ મહામંત્રી રાજેશ સથવારા અને તાલુકા ભાજપ મહામંત્રી ભરતજી ઠાકોર સહિત કિશન બારોટ નું ચેરમેનો અને સભ્યોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું


ખેરાલુ પાલિકા પટાંગણમાં મામલતદાર કચેરી નો સ્ટાફ યુજીવીસીએલ વેટેનરી વિભાગ આરોગ્ય વિભાગ આંગણવાડી છે સહિત ની કચેરીઓના અધિકારી ઓ રહ્યા હાજર.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain