ખેરાલુ શહેર ખારીકુઈ ખાતે કોંગ્રેસ દ્વારા શિક્ષણ અભીયાન અને વૃક્ષારોપણ કાયૅક્રર્મ યોજાયો

ખેરાલુ શહેર ખારીકુઈ ખાતે કોંગ્રેસ દ્વારા શિક્ષણ અભીયાન અને વૃક્ષારોપણ કાયૅક્રર્મ યોજાયોખેરાલુ ખાતે ખેરાલુ તાલુકા પ્રમુખ વિનુભાઇઅને ટીમના આયોજન થી મહેસાણા જીલ્લા કોંગ્રેસના પ્રભારી ધારાસભ્ય ધાનેરા શ્રી નાથાભાઈ અનેમહેસાણાજીલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોર  રામજીભાઈ ઠાકોર મુકેશ દેસાઈ બાબુજી ઠાકોર રીનકૂબેન કડીયા  ડેલીગેટ નુરભાઇ મોમીન મહેશભાઈ રાઠોડ ખાનાભાઇ પરમાર સહિત આગેવાનો‌ હાજર રહી ખુરસીમાં બેઠક કરી ભાજપ સરકાર દ્વારા જે શિક્ષણ નો વેપાર કર્યો તે બંધ કરવા માટે પ્રજા ને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજયો હતો મંજુરી વગર યોજાયેલ પ્રોગ્રામ ને લીધે પીઆઇ સી બી ગામીત સાથૈ તું તું મેં મેં સર્જાઈ હતી  પર્વચન બાદ આગેવાનો એ ખેરાલુ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજયો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain