વડનગર ખાતે એલ આઈ સી ના એજન્ટ એશોશીયન ની મીટીંગ યોજાઈ

વડનગર ખાતે એલ આઈ સી ના એજન્ટ એશોશીયન ની મીટીંગ યોજાઈવડનગર ખાતે વડનગર એલ આઈ સી માં ફરજબજાવનાર એજન્ટ એશોશીયન ની વાષિક જનરલ મીટીંગ ગાંધીનગર એલ આઈ સી ડીવીઝન ના વડા સંજીવ મહેતા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ મીટીંગ માં સેલ્સ મેનેજર શેખાવત સહિતવડનગર એલ આઈ સી બ્રાંચ ના મેનેજર કમલેશ સુખડીયા અને સ્ટાફ સહિત એજન્ટ એશોશીયન ના હોદેદારો અને એજન્ટ મિત્રો હાજર રહ્યા  હોવાનું વિરેન્દ્ર એન પંડ્યા એ જણાવ્યું હતુંવડનગર એલ આઈ સી બ્રાંચ મેનેજર સુખડીયા એ શાબ્દીક સ્વાગત કર્યું હતું તેમજ સેલ્સ મેનેજર શેખાવત એ કામગીરી મા વધુ સારી રીતે કામ કરી ધંધા સાથે લોકોમા કેવી રીતે વિશ્ર્વાસ સાથે આગળ વધવું તે કહ્યું હતું અધ્યક્ષ સ્થાને થી સંજીવ મહેતા એ એજન્ટો ની લોકડાઉન સમયની કપરી પરિસ્થિતિમાં પણ ધૈયૅ જાળવી કામ જાળવીને આગળ જવાની ટીપ્સ પણ આપી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain