અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા શહેર ના ૮ પોલીસ સ્ટેશન માં PSI ની આંતરીક બદલી કરવામાં આવી છે

તારીખ :-૧૮/૦૭/૨૦૨૧-અમદાવાદ 


અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા શહેર ના ૮ પોલીસ સ્ટેશન માં PSI ની આંતરીક બદલી કરવામાં આવી છેઅમદાવાદ શહેર માં ફરજ બજાવતા નીચે જણાવેલ પો.સ.ઇ.નાઓની સ્વવિનંતિ /વહીવટી કારણોસર બદલી કરી તેઓની નિમણુંક ની જગ્યાએ સામે જણાવેલ પો.સ્ટેશન / ખાતે કરવામાં આવી છે 


(૧) સુશ્રી.એસ.બી.નકુમ.હાલ.ની જગ્યાએ-વસ્ત્રાપુર પો.સ્ટે.બદલી ની જગ્યા વિશેષ શાખા.


(૨) શ્રી એ.આર.ચૌધરી હાલ ની જગ્યા અમરાઈવાડી બદલી ની જગ્યા.ગુજરાત યુનિવર્સિટીની પો.સ્ટે.


(૩) સુશ્રી.એન.પી.સોનાર હાલ ની જગ્યા વેજલપુર પો.સ્ટે બદલી ની જગ્યા વડાજ પો.સ્ટે.


(૪) સુશ્રી.એસ.એન.ચૌધરી હાલ ની જગ્યા વિશેષ જગ્યા બદલી.ની જગ્યા માધુપુરા પો.સ્ટે.


(૫) સુશ્રી.એ.આર.વાઘેલા હાલ ની જગ્યા iucaw બદલી ની જગ્યા GVK ડાયલ-૧૦૦એટેચ.


(૬) સુશ્રી વી એમ જાદવ હાલ ની જગ્યા કૃષ્ણનગર પો.સ્ટે.એટેચ-૧૦૦ ડાયલ બદલી ની જગ્યા બાપુનગર પોલીસ સ્ટેશન

 

(૭) સુશ્રી.એમ કે પટેલ.હાલ ની જગ્યા મેઘાણીનગર પો.સ્ટે.બદલી ની જગ્યા ટ્રાફિક શાખા.


(૮) શ્રી.એ.ડી.ચાવડા.હાલ.ની જગ્યા રીડર શાખા બદલી ની જગ્યા રખિયાલ પો.સ્ટે. આથી સંબંધિત અધિકારીઓએ ઉપરાંત પો.સ.ઇ.નાઓને.તાત્કાલીક અસરથી બદલી પર છુટા કરી બદલી ની જગ્યાએ હાજર થવા જાણ કરેલ છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain