ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ ના અથાક પ્રયત્નોથી જી. ડી. જનરલ ( સિવિલ ) હોસ્પિટલ, વિસનગર ખાતે તૈયાર થયેલ ઓકિસજન પ્લાંટનું લોકાર્પણ

ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ ના અથાક પ્રયત્નોથી જી. ડી. જનરલ ( સિવિલ ) હોસ્પિટલ, વિસનગર ખાતે તૈયાર થયેલ ઓકિસજન પ્લાંટનું લોકાર્પણધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ ના અથાક પ્રયત્નોથી જી. ડી. જનરલ ( સિવિલ ) હોસ્પિટલ, વિસનગર ખાતે તૈયાર થયેલ ઓકિસજન પ્લાંટનું લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી અને ગુજરાતના માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પાર્ટી અને સરકારના  મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસનગર તાલુકા અને શહેરમાં સેવા આપનાર તમામ કોરોના વોરિયર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓ ને સન્માનિત કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલ ખાતે બનેલ ઓકિસજન પ્લાન્ટ વિસનગર શહેર અને તાલુકાની સ્વાસ્થ્યલક્ષી સેવાઓ માટે ખુબ જ ઉપયોગી નીવડશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain