ખેરાલુ શહેર માં આજે બકરી ઈદ ની નમાઝ મસ્જીદોમા અદા કરવામાં આવી

ખેરાલુ શહેર માં આજે બકરી ઈદ ની નમાઝ મસ્જીદોમા અદા કરવામાં આવીખેરાલુ શહેર ની પાંચ મસ્જીદ માં સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે ઈદુલ અઝહા એટલે  બકરી ઈદ ની નમાઝ મુસ્લિમ બિરાદરો એ અદા કરી હતી જામા મસ્જિદના પેશ ઈમામે  મૌલાના અલીમહંમદ સાહબે ઈદની નમાઝ ની એહમીયત બયાન ફરમાવી હતી 


જામા મસ્જિદ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી જહાંગીર ભાઇ સીનધી જાગીરદાર એ તમામ ને ઈદ મુબારક પાઠવ્યા હતા ડી વાય એસ પી આર આર આહીર ના માગૅદશૅન હેઠળ ખેરાલુ પી આઇ સી બી ગામીત દવારા તમામ મસ્જીદ ની આજુબાજુ તેમજ મેઈન બજાર સમગ્ર જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો મુસ્લિમ સમાજના આગેવાનો અને બિરાદરોએ નમાઝ અદા કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain