આજે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ની મિટિંગ યોજાઈ

આજે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ની મિટિંગ યોજાઈ 



એમા ગુજરાત વિધાનસભા ના વિરોધપક્ષ ના નેતા અને અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધનાની અને ગૂજરાત કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ વજીર ખાન પઠાણ સાહેબ રફીકભાઈ મોગલ મેહબૂબ બાપુ વગૈરા વજીર ખાન પઠાણ સાહેબ ની અધ્યક્ષતા આ મિટિંગ યોજાઇ હતી અમરેલી જિલ્લાના માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain