તારીખ :-૨૧/૦૭/૨૦૨૧-અમદાવાદ
અમદાવાદ માં એક તરફ વેકસીન ની અછત જોવા મળી રહી છે તો બીજી તરફ કોરોના ની ત્રીજી લહેર ના પગ પસર્યા હોઈ તેવું લાગી રહ્યું છું અમદાવાદ ફરી એક વાર કોરોના ટેસ્ટિંગ ના ડોમ ચાલુ કરવામાં આવ્યું
સુ ફરી કોરોના નાનું સંકટ આવી રહ્યું રહીયું છે ગુજરાત માં કે પછી કોરોના જઈ રહી યુ છે???
અમદાવાદ માં કોરોના ની ત્રીજી લહેર ના એંધાણ વર્તાય રહ્યા છે કોરોના વાઈરસના ટેસ્ટ માટે ડોમ શરૂ કરી દેવામાં આવ્યાં છે. ટાગોર હૉલ પાસે ફરી એક વાર ટેસ્ટિંગ ડોમ શરૂ કરી દેવાયા છે. ગયા જૂન મહિના માં પણ કોરોનાના કેસો ઘટતા ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. અને આ વર્ષ પણ કોરોના કેશ માં એકા એક ઘટાડો થયો છે તો ડોમ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા પણ લાગે છે ધીરે ધીરે કોરોના ની ત્રીજી લહેર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે હવે એક તરફ તહેવાર પણ આવે છે તેવામાં ફરી એક વાર કોરોના ટેસ્ટિંગ માટે ના ડોમ શુરું કરવામાં આવ્યા છે જોવાનું રહ્યું કે હવે આરોગ્ય વિભાગ દ્વારા સુ નકર પગલાં ભરવામાં આવશે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - દીપકકુમાર ધામેલ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment