વડનગર ખાતે પ્રદેશ ભાજપના હોદ્દેદારો ની હાજરીમાં મીટીંગ યોજાઈ

વડનગર ખાતે પ્રદેશ ભાજપના હોદ્દેદારો ની હાજરીમાં મીટીંગ યોજાઈ



વડનગર તાલુકા ભાજપ અને શહેર ભાજપ કારોબારી બેઠક સાતસો સમાજની વાડી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના મેહસાણા જિલ્લા ભાજપના પ્રભારી શ્રી કનુભાઈ પટેલ તથા ઝોન પ્રભારી તરીકે ભગાજી ટી ઠાકોર મહામંત્રી મહેસાણા જીલ્લા ભાજપ નાઓની હાજરીમા બેઠક યોજાઇ.જેમાં શ્રી રાજુભાઈ મોદી પ્રમુખ વડનગર શહેર ભાજપ,શ્રીમતિ જાગૃતિબેન વ્યાસ પ્રમુખ વડનગર નગરપાલિકા સહિત આશરે ૧૦૦ જેટલા  કારોબારી સભ્યો હાજર રહેલ  હતા 



અને આગામી ચૂંટણી ને લઇને પણ પ્રજા વચ્ચેજઈ સરકાર ની પ્રસંશનીય કામગીરી ની પણ ચચૉઓ કરવા રજૂઆત કરાઈ તેમજ હાજર રહેલા કાયૅકરો ની સાથે પણ પરામસૅ થયો હતો આગામી ૮/૭ ના રોજ ખેરાલુ સવજીભાઈ દેશાઇ ની વાડી  ખાતે મીટીંગ યોજાશે તેવૂ તાલુકા ભાજપ પ્મુખ પરથીભાઇ ચૌધરી એ જણાવ્યું હતું

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.





0/Post a Comment/Comments

Stay Conneted

Domain