અમદાવાદ શહેર માં વધુ ૧૬ પુરુશો ની યાદી જાહેર કરી સુરત બાદ હવે અમદાવાદ માં પરિવર્તન લાવી શકે છે આપ

તારીખ :-૧૭/૦૭/૨૦૨૧-અમદાવાદ 


અમદાવાદ શહેર માં વધુ ૧૬ પુરુશો ની યાદી જાહેર કરી સુરત બાદ હવે અમદાવાદ માં પરિવર્તન લાવી શકે છે આપ 



આજ રોજ અમદાવાદ શહેર ઝોન ના પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય, ઝોન સંગઠન મંત્રી હસમુખ પટેલ તથા શહેર પ્રમુખ જે જે મેવાડા ની અધ્યક્ષતામાં સ્થાનિક જનતા ના પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે હેલ્પલાઇન નંબર (૭૯૦૦૦૧૫૦૫૦) જાહેર કરવામાં આવ્યો તથા વેપારી મહા મંડળ" ના જાણીતા વેપારી એવા રમેશભાઈ પમભાર તથા પ્રકાશભાઈ ગોરશીયા આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે જોડાયા સાથે અમદાવાદ ના ૧૬ થી વધુ આમ આદમી પાર્ટી ના


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain