રાપર શહેર તાલુકા ભાજપ દ્વારા ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

રાપર શહેર તાલુકા ભાજપ દ્વારા ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી



આજે રાપર શહેર ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વિવિધ મંદિરોમા સંતો મહંતો ના સન્માન સાથે ગુરુ પુજન કરવા મા આવ્યું હતું શહેર ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરીયાસ્થાન મંદિર રતનેશ્ચર મંદિર ગુરુકુળ માનવ ધર્મ પ્રસાર આશ્રમ સહિત ના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો એ આવેલા સંતો મહંતો નું પૂજન કરી ભારતીય પરંપરા જાળવી રાખી હતી 


આજે યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ભિખુભા સોઢા નિલેશ માલી કેશુભા વાધેલા વાલજી ભાઈ વાવીયા મુળજીભાઈ પરમાર બાબુભાઈ મુછડીયા બળવંત ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain