રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ એ અનોખો જન્મદિવસ ઉજવ્યો
રાપર નગરપાલિકા ના રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ શહેર ભાજપ માજી પ્રમુખ જીલ્લા ભાજપના માજી કારોબારી સભ્ય આમંત્રિત સભ્ય રશ્મિન દોશી પચાસ પૂર્ણ કરી એકાવન મા પ્રવેશ કરતાં રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ રશ્મિન દોશી ના જન્મદિવસ નિમિત્તે વિકલાંગો ને નાસ્તો વિતરણ કરી ઉમદા કાર્ય કર્યું હતું
આ પ્રસંગે રશ્મિન દોશી સાથે રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી નિલેશ માલી વિકલાંગ ટ્રસ્ટ ના શૈલેષ કોઠારી વિગેરે એ મંદબુદ્ધિ ના લોકો ને નાસ્તો આપી આજે જન્મદિવસ નિમિત્તે ઉમદા કાર્ય કર્યુ હતું
![]() |
આજે લોકો ધામધૂમથી જન્મ દિવસ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે મંદબુદ્ધિ ના લોકો સાથે જન્મદિવસ ઉજવ્યો તે કાબિલે દાદ છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment