વડનગર માં કોંગ્રેસના આગેવાનો એ મોંઘવારી મુદ્દે વિરોધ કર્યા તો પોલિસે કરી ધરપકડ

વડનગર માં કોંગ્રેસના આગેવાનો એ મોંઘવારી મુદ્દે વિરોધ કર્યા તો પોલિસે કરી ધરપકડવડનગર તાલુકા કોંગ્રેસના આગેવાનો સવારે રેલવે ફાટક પાસે ભેગા તો થયા પણ પોલિશ ના રેલી ન યોજવા દેવા ના અભિપ્રાય થી મામલતદાર રોહીત અઘારાએ રેલી  યોજવા મંજૂરી  આપી નહોતી જેથી  રેલી યોજાય નહીં તે માટે ની એસ આઇ ડી એન વાઝા અને ટીમે કોલેજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો રેલી યોજવી કે નહીં તેની મુંઝવણ વચ્ચે મામલતદાર સમક્ષ સરકાર લોક્શાહી નું ખુન કરી વિરોધ પક્ષ ની સ્વતંત્રતા પરની તરાપ સહિત રજુઆતો કરી પણ કંઈ દાળ ન ગળતા અંતે રેલવે ફાટક પાસેથી બેનર અને પ્લે કાડૅ સાથે  રેલી શરૂ કરી ત્યાં જ ઉભેલ પી.એસ.આઇ અને પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો ની ધરપકડ કરી હતી મહેન્દ્સિહ આઇ ઠાકોરે મીડીયા સમક્ષ ભાજપ સરકાર દ્વારા સામાન્ય જનતા પરમોંઘવારી નો ભાર લાદયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે પણ દબાવવાનું કાયૅ કર્યું છેવડનગર કોંગ્રેસના અગ્રણી એમ આઇ ઠાકોર જગતસિંહ ડાભી સહિત  ૩૦ જેટલા આગેવાનો જોડાયાં હતાં જોકે જુના જોગીઓ જોડાયા નહોતા  વડનગર પી એસ આઇ ડી એન વાઝા અને ટીમે કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે કરી હતી ધરપકડ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain