અમદાવાદ મ્યુ કોર્પોરેશન માં સ્વચ્છતા અભિયાન નામે ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ લોક ચર્ચા માં સાંભળવા મળી છે

તારીખ:-૨૯/૦૭/૨૦૨૧-અમદાવાદ


અમદાવાદ મ્યુ કોર્પોરેશન માં સ્વચ્છતા અભિયાન નામે ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ લોક ચર્ચા માં સાંભળવા મળી છે 



સ્માર્ટ સિટી હેરિટેજ સિટી વાત કરતી અહેમદાબાદ  મ્યુ કોર્પોરેશન ૧૦૦ મીટર હદ માં જ સ્વચ્છતા અભિયાન નામે મીડું મહિલા ઓનું અવાર જવર માટે તથા રાહદારી ઓનું તકલીફ પડે છે પાણી ની સુવિધાઓ હાથ ધોવાની સુવિધાઓ નથી ડ્રેનેજ  લાઈન લીકેજ  છે.  આ મુતરડી ખમસા ચાર રસ્તા પી એન ટી આર્ટ્સ મહિલા કોલેજ છે તથા સ્થાનિક રહેવાસી વારંવાર રજુઆત સાફ સફાઈ કરવાનું વિનંતી માંગ ઉઠી છે


કોર્પોરેશન માત્ર ૧૦૦ મીટર માં મુતરડી માં સખત દુર્ગંધ વાસ મારે છે ત્યાં થી પસાર થઇ રહ્યાં રાહદારી સખત દુર્ગંધ નો સામનો કરે છે મુતરડી ની અજુ અજુબાજુમાં કાદવ કીચડ માં દુર્ગંધ આવે છે .સામાજિક કાર્યકર્તા બુરહાનુદિન કાદરી માંગણી તાત્કાલિક ધોરણે  કાયમી નિકાલ કરવા વિનંતિ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain