ખેરાલુ પોલીસ મથકમાં એસ પી પાથૅરાજસિહ ગોહિલ દ્વારા લોકદરબાર યોજ્યો

ખેરાલુ પોલીસ મથકમાં એસ પી પાથૅરાજસિહ ગોહિલ દ્વારા લોકદરબાર યોજ્યોખેરાલુ પોલીસ મથકે ૩કલાકે આવેલા એસ પી પાથૅરાજસિહ ગોહિલ ને ખેરાલુ પી આઇ ગામીતે આવકાર્યા હતા અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા પરેડ કરાઇ અને પીઆઇ સી બી ગામીત  દ્વારા સલામી અપાઇ હતી આ પ્રસંગે ડીવાયએસપી એ બી વાળંદપણ હાજર રહ્યા હતાએસ.પી ગોહિલ દ્વારાતમામ પોલિશ કમીઓનુ વનબાયવન ચેક કરાયું હતું જ્યારે પોલિશ મથકમા ભાજપ ના સરદાભાઇ ચૌધરી અને પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત તાલુકાના પ્રમુખ જશુભાઇ ચૌધરી તેમજ મહિલા અગ્રણી જશીબેન દરજી ગોવિંદ ભાઇ સરપંચ દલસંગભાઇ ચૌધરી વગેરે એ મુલાકાત કરી સન્માન કર્યું હતું

 


લોકદરબાર પોલિશ મથક આગળ યોજાયો જેમાં વિનુભાઈ એ કોંગ્રેસના આગેવાનો ને પોલિશ વિરોધ પ્રદર્શન કરવા દેતી નથી તે કહ્યું  મુકેશ દેસાઈ અને બાબુજી ઠાકોરે એ પોલીસ ગાડીના કાગળો માગી આરટીઓ ના દંડ કરે તે બંધ કરવા કહ્યું તો એમ ડી ચૌધરીવકીલ આને ડી ડી સોની એ પણ પોલીસ ફરીયાદ લેતી નથી અને ફરીયાદી પાસે પુરાવાઓ માગે છે તો કડવાજી ઠાકોરે ઠાકોર સેના દારૂ બંધી માટે કામ કરતી તો અહીં પોલિશ ની રહેમ નજરે જુગારધામ વલ્લી તેમજ સરે આમ દારૂ બંધી કરાવવા કહ્યું ગોવિંદભાઈ સરપંચે હિરવાણી માં મેં તમામ દારૂ ગાળવાનું બંધ કરાવ્યું પણ આજુબાજુ ના ગામથી આવે પોલિશ કંટ્રોલ કરે તેમ કહ્યું તો આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી એ રીક્ષાવાળાઓ  જે દૈનિક પેટીયુ રળે છે તેને દંડ ન કરવા કહ્યું તો ઉપપ્રમુખ બાબુજી ઠાકોર એ એસ પી કચેરી મહેસાણા થી દરરોજ ટાર્ગેટ આપ્યો છે તે બંધ કરો અમારો વિસ્તાર પછાત છે ફતેહપુર સરપંચે ફરીયાદ બાબતે પણ રજુઆત કરી તો પસૅનલ કામ ની રજુઆત માં એસ પી એ પો સ્ટે ખાતે મળવા કહ્યું તો દલસંગ ચૌધરીએ પણ ચોરીના બનાવો ની તપાસ કરવા કહ્યુંવઘવાડી સરપંચ અભેરાજ ચૌધરી એ ગામડામાં પણ જી આર ડી કે હોમગાડૅ આપવા કહ્યું સરદાર ભાઈ ચૌધરીએ પણ તમામને પોલિશ ને સહયોગ આપવા કહ્યું એકંદરે તમામ આગેવાનો એ ફરીયાદો પણ કરી અને ખેરાલુ પી આઇ ગામીત અને ટીમની કામગીરી ને વખાણી હતી અને અવચળભાઇ ચૌધરી જશુભાઈ ચૌધરી તેમજ ટી ડી ઓ પંડ્યા એ એસ પી ને શાલ અને ફુલછડી આપી સન્માન કર્યું હતુંપત્રકારો સાથે વાતચીત માં એસ.પી પાથૅરાજસિહ ગોહિલ એ તમામ પ્રશ્નો એ પોલિશ કડક પગલાં લેશે તેમ કહ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain