જામનગર:ની શાન હઝરત પીર નાગાણી મુસ્તુફા બાપુ ના પોત્રા ની શાદી મુબારક માં મુરીદો ને તેમજ ફેન્ડ્ર સર્કલો ને આમત્રીત સંદેશો આવ્યો

જામનગર:ની શાન હઝરત પીર નાગાણી મુસ્તુફા બાપુ ના પોત્રા ની શાદી મુબારક માં મુરીદો ને તેમજ ફેન્ડ્ર સર્કલો ને  આમત્રીત સંદેશો આવ્યોજામનગરમાં હઝરત પીર નાગાણી મુસ્તુફા બાપુના પોત્રા સૈયદ અફઝલ મિયા નાગાણી તેમજ સૈયદ સિકંદર બાપુ નાગાણી ઉલ્ફે ઝુલ્ફીકાર બાપુ તેમજ નાગાણી પરિવાર ના આગણે શાદી મુબારક નિમિત્તે નાગાણી મુસ્તુફા હમારા ધરે પ્રશંગ્ર હોય તે દરમિયાન જાજા એવા મુરીદો હોવાથી હમે એક તમને મીડિયા ના માધ્યમ થી જણાવા માગ્યેછીએ કે તારીખ 24/7/2021 ના રોજ મિલાદ શરીફ નો પ્રોગ્રામ રાત્રે 10 કલાકે રાખેલછે ત્યારે બાદ તારીખ.25/7/2021 ના રોજ બોપરે 12 કલાકે જમણવાર રાખેલ છે ત્યારે બાદ તારીખ 26/7/2021 ના રોજ જામનગર થી ગોડલ મુકામે નિક્હાખાની હોવાથી બધા જણાવાનું કે શાદી મુબારક માં   મુરીદો તેમજ ફેન્ડ્ર સર્કલ માં  તેમજ બધા એ આમેસજ વાચીને સવે આમંત્રણ સમજવું અને આની નોધ લેવા નમ્ર ગુર્જારીશ કરવામાં આવે છે તેમજ કોન્ટેક્ટ નં હાજીબાપું 98248 44596/-9574278672 સૈયદ અફઝલ બાપુ નાગાણી મો 9664667204 તેમજ ઝુલ્ફીકાર બાપુ મો.9574664554  આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો અથવા જામનગર ખોજાના નાકે  મચ્છીપીઠ પાસે આપ સર્વે મુરીદો નું તેમજ સંગાસંબધીનુ ફેન્ડ્ર સર્કલ નું નાગાણી મુસ્તુફા પરિવાર શાદી મુબારક નિમિત્તે ઈશ્તકબાલ કરે છે. અહેવાલ ઈરફાન પલેજા મોરબી


0/Post a Comment/Comments

Stay Conneted

Domain