ખેરાલુ અને વડનગરની સરપ્રાઈઝ વીઝીટ કરતા મહેસાણા કલેકટર ઉદીત અગ્રવાલ

ખેરાલુ અને વડનગરની સરપ્રાઈઝ વીઝીટ કરતા મહેસાણા કલેકટર ઉદીત અગ્રવાલમહેસાણા જીલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા આજે પ્રથમ ખેરાલુ  પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા સાથે પ્રાંત ઓફીસ તેમજ મામલતદાર કચેરીમાં સ્વછતા અને કમૅચારીઓનો પરિચય  મામલતદાર વિનોદભાઈ કટેરીયા પાસેથી મેળવ્યો હતો જ્યારે વડનગર ની મુલાકાત પહેલાં હોટલ તોરણ ખાતે પણ અધિકારો સાથે  ખાસ ચચૉ કરી‌ તેમજ સમિષઠા તળાવ તાના રીરી સહિતના સ્થળોએ જાત મુલાકાત કરી હતી તેમજ વડનગરનુ પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ પુજા અચૅના કરી હોવાનું ઘેમરજી ઠાકોરે જણાવ્યું હતું નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની કાનાજી ઠાકોર સહિત ચીફ ઓફિસર ચંદ્રકાંત દેશાઇ એ પાલિકા ની વિગતો આપી હતી જ્યારે હોલમાં મામલતદાર રોહિત અઘારા ટીડીઓ સહિત પાલિકાના ચીફ ઓફિસર અને આગેવાનો સાથે પણ પરામસૅ કર્યો હતો અને કોન્ફરન્સ દ્વારા પણ ચચૉ કરી વિકાસ કાર્ય માટે વેગ આપવા સહિત સુચનાઓ આપી હતી તેમજ વડનગર માં ચાલતા સરકારી કામોમાં ભ્રષ્ટાચાર બે ફામ હોવાનું અને કામની ગુણવત્તા પણ ન જળવાયું હોવાની ફરીયાદો નગરસેવક ગીરીશભાઈ પટેલ એ જણાવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain