ગાંધીનગર થી મહેસાણા વડનગર વરેઠા આવનાર મેમુ ટ્રેન ના વધામણા માટે તંત્ર કામે લાગ્યું

ગાંધીનગર થી મહેસાણા વડનગર વરેઠા આવનાર મેમુ ટ્રેન ના વધામણા માટે તંત્ર કામે લાગ્યુંસમગ્ર મહેસાણા જીલ્લાના અધિકારી અને  વહીવટીતંત્ર ભાજપ મય બની ને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થનાર આ કાયૅ કર્મ માં કચાસ ન રહે તે માટે રેલવે તંત્ર અને કલેકટર ઉદીત અગ્રવાલ દવારા કરાઇ તૈયારીઓ ખેરાલુ તાલુકાના વરેઠા સટેશન અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં ભાજપા હોદ્દેદારોએ આને અધિકારીઓ એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના શુભહસ્તે શુક્રવારે આ ટ્રેન મોડી સાંજે વડનગર આવશે જ્યાં સરકાર ના  મંત્રી અને ધારાસભ્યો સહિત સ્થાનિક ભાજપના આગેવાનો તાલુકા જીલ્લા ના ડેલીગેટો નગરપાલિકાના સદશયો હોદ્દેદારશ્રીઓ અને  અધિકારીઓ હાજર રહેશે આ ટ્રેન મા સાધુ સંતો બાળકો સહિત અલગ અલગ લોકો આઠ ડબ્બા માં સ્થાન લેશે જ્યારે ખેરાલુ માં માત્ર બે મીનીટ ના રોકાણ મા મામલતદાર અને નગરપાલિકાના પ્રમુખ આવકારશે જ્યારે વરેઠા ખાતે ગુજરાત સરકારના મંત્રી વાસણભાઈ આહીર તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત આગેવાનો હાજર રહેશે


મહેસાણા કલેકટર અને પ્રાંત અધિકારી સહિત ની ટીમે ગુરુવારે સાંજે વીઝીટ કરી હતી તો નોડેલ અધિકારી ગ્રીષ્મમા મેડમ સહિત મામલતદાર વિનોદભાઈ કટારીયા  ટી ડીઓ એ એ પંડ્યા અને તાલુકા પંચાયત પ્રમુખ પતિ  જશુભાઈ ચૌધરી  ડભોડા સરપંચ ભુપતજી ઠાકોર એ પણ રેલવે સ્ટેશન પર હાજર રહી તૈયારી ઓને ઓપ આપ્યો હતો પણ રેલવે સ્ટેશન અધિકારી ઓ રાજકીય દુરી બનાવતા કોણ મદદ કરશે તેની અવઢવમાં હતા 


શુક્રવારે પ્રોગ્રામ હેમખેમ પુરો કરવા તંત્ર દ્વારા ખૂબ પલાનીગ કરાઇ રહ્યું છે તારંગા સુધી ટ્રેન લ ઈ જાય તે માટે કોણ આગેવાની કરે તે પણ ચચૉમા હતું હાલ તો હતા તે પાટા નિકાળયા પછી ક્યારે પાછા પાટા લાગશે તે સમય બતાવશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain