ખેરાલુ શહેર ની હાઇસ્કૂલોમા વિધાથીર્ઓ નું આગમનથી શિક્ષકોના ચહેરા પર સ્મિત

ખેરાલુ શહેર ની હાઇસ્કૂલોમા વિધાથીર્ઓ નું આગમનથી શિક્ષકોના ચહેરા પર સ્મિતખેરાલુ મ્યુનિસિપલ હાઇસ્કૂલ ખાતે ૨૮ જુલાઈ થી સરકારની સુચના પ્રમાણે  ઓફ લાઈન શિક્ષણ શરૂ થતાં આજે ધો ૧૦અને૧૨ના વિધાથીર્ઓ ને બોલાવ્યા હોવાનું આચાર્ય રાજુભાઈ ચૌધરી એ જણાવ્યું હતું આવતી કાલે ધો ૯અને ૧૧ના વિધાથીર્ઓ બોલાવી સુચનાઓ આપી ને એક અઠવાડિયા માં અમે અલગ અલગ દિવસે ચાર ધોરણ ના વિધાર્થીઓપૈકી ને  શોશીયલ ડીસટનસ અને માસ્ક પહેરીને શિક્ષણ માટે બોલાવવામાં આવશેખેરાલુ ની તમામ શાળાઓમાં હાલ સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે સમયસર અભ્યાસ માટે આચાયૅ ની સુચના મુજબ શિક્ષકો અભ્યાસ માટે  તૈયારી ઓ કરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain