વડનગર માં વરસાદી માહોલ માં દારૂ પીનારા બેફામ પોલિશ

વડનગર માં વરસાદી માહોલ માં દારૂ પીનારા બેફામ પોલિશ નવૅસવડનગર પોલીસ મથકે આવેલા બાહોશ અધિકારી પીએસ આઇ  ડી એન વાઝા બદલી થઇ ને આવયા તયારે  સન્નાટો બોલાવ્યો હતો પણ ગાજ્યા મેઘ વરસે નહી તેમ હાલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માદરે વતન વડનગરમાં દારૂ વેચનારાઓ વધી ગયા હોઈ પિનારા લોકોને મોકળુ મેદાન મળ્યું હોવાનું ચચૉય છે વડનગરમા ધોળે દિવસે કોલેજમાં મેદાનમાં રોડ પર દારૂડીયો પીધેલ હાલતમાં ટ્રાફિક નિયમન કરતો દેખાયો દારૂના હપ્તા ખોરીમાં વ્યસ્ત વહીવટદાર સિવાય સામાન્ય પોલીસ કર્મી કે ગાડી ડ્રાઈવર પણ મલાઈ છોડતાં ન હોવાનું પણ ચચૉય છે 


આ અંગે થોડાક સમય પહેલા પોલીસ મથકે આવેલા એસ પી પાથૅરાજ સિંહ સમક્ષ પણ પાલિકાના હોદેદારો અને આગેવાનો એ પણ દારૂ વલ્લી જુગાર  અને ટ્રાફિક મુદે રજુઆત કરી હતી તયારે માંડ દસ વીસ દિવસ સારું ચાલ્યા બાદ રામા રાજ્ય પ્રજા સુખી તેમ  વહીવટ ચાલે છે શું પી એસ આઇ વાજાં તેમની અસલી સ્ટાઇલ પ્રમાણે ફરજરૂપ બને તો તમામ બદીઓ પર પોલીસ કાબુ મેળવી શકે તેવું લોકોમાં ચર્ચા હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain